સ્તંભ-$I$ માં બળ અને સ્તંભ-$II$ માં તેનો ઉપયોગ આપેલો છે. તેમને યોગ્ય રીતે જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ સસંજક બળ (Cohesive force)$(i)$ બ્લેકબોર્ડ પર ચોક વડે લખવા માટે ઉપયોગી.
$(b)$ આસંજક બળ (Adhesive force)$(ii)$ સોલ્ડરિંગમાં ઉપયોગી.
$(iii)$ પ્રવાહીના ગોળાકાર ટીપાં બનાવવા માટે ઉપયોગી.

  • A
    $(a-iii), (b-i)$
  • B
    $(a-ii), (b-i)$
  • C
    $(a-iii), (b-ii)$
  • D
    $(a-i), (b-iii)$

Explore More

Similar Questions

એક પાત્રમાં રહેલા પ્રવાહીનો વિચાર કરો. પ્રવાહી-ઘન સંસક્તિ બળ (adhesive force),પ્રવાહીના આંતરિક સસંજન બળ (cohesive force) ની સરખામણીમાં ખૂબ જ નબળું છે. ઘન પદાર્થની નજીક પ્રવાહીની સપાટીનો આકાર કેવો હશે?

સમજાવો કે ડ્રોપરના રબરના બલ્બને દબાવ્યા સિવાય તેમાંથી પાણી કેમ બહાર નીકળતું નથી.

Difficult
View Solution

સમજાવો કે શા માટે:
$(a)$ કાચ સાથે પારો (mercury) નો સંપર્કકોણ ગુરુકોણ હોય છે,જ્યારે કાચ સાથે પાણીનો સંપર્કકોણ લઘુકોણ હોય છે.
$(b)$ ચોખ્ખી કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે,જ્યારે તે જ સપાટી પર પારો ટીપાં બનાવે છે. (બીજી રીતે કહીએ તો,પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો ભીંજવતો નથી.)
$(c)$ પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર હોય છે.
$(d)$ ડિટર્જન્ટ ઓગળેલા પાણીનો સંપર્કકોણ નાનો હોવો જોઈએ.
$(e)$ કોઈ પણ બાહ્ય બળોની ગેરહાજરીમાં પ્રવાહીનું ટીપું હંમેશા ગોળાકાર હોય છે.

પ્રવાહીની સપાટી તેના ક્ષેત્રફળને ન્યૂનતમ કરવાની વૃત્તિ કેમ ધરાવે છે?

પારો કાચ,લાકડું કે લોખંડને ભીંજવતો નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo